25.9 C
Gujarat
December 22, 2024
EL News

25 July 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર..

Share
Daily Horoscope:
આજનું પંચાંગ

તારીખ ૨૫/૦૭/૨૦૨૨ સોમવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ બારશ ૧૪:૧૫ સુધી તેરશ
નક્ષત્ર- મૃગશીર્ષ ૦૧:૦૬ ૨૬/૭ સુધી
યોગ-ધ્રુવ ૧૫:૦૪ સુધી પછી વ્યાઘાત
કરણ- તૈતિલ
સૂર્યોદય- ૦૬:૦૭
સૂર્યાસ્ત ૧૯:૨૫
ચંદ્ર રાશિ- વૃષભ ૧૧:૩૩ સુધી પછી મિથુન (બ વ ઉ )
રાશિ અક્ષર- (બ વ ઉ )
સુર્ય રાશિ- કર્ક
દિશા શૂળ- પૂર્વ
રાહુકાળ- ૦૭:૪૬ થી ૦૯:૨૬
અભિજિત મુહૂર્ત- ૧૨:૧૯ થી ૧૩:૧૫
( અમૃત સિદ્ધિ યોગ.પ્રદોષ )

દિવસ ના ચોઘડિયા
અમૃત,કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત

રાત્રી ના ચોઘડિયા
ચલ,રોગ,કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ

આજનું રાશિ ફળ

રાશિ મેષ – અ લ ઈ અક્ષર
કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે.
શુભ અંક ૪

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર
તમે નવરાશની લહેજત માણવાના છો. વીતેલા સમય માં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે.
શુભ અંક ૪

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર

તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે .
શુભ અંક ૭

રાશિ કર્ક – ડ હ અક્ષર
તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છે.
શુભ અંક ૫

રાશિ સિંહ – મ ટ અક્ષર
સ્વાસ્થ્ય સારૂં રહેશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે
શુભ અંક ૪

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર
ધન ની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓ થી દૂર કરી શકે છે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થાય
શુભ અંક ૩

રાશિ તુલા – ર ત અક્ષર
આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે.
શુભ અંક ૭

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર
તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે.
શુભ અંક ૭

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર
આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો. સ્નાયુ ની બીમારી રહે
શુભ અંક ૨

મકર રાશિ – ખ જ અક્ષર
તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારી હિંમત પ્રેમ અપાવશે.
શુભ અંક ૩

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર
વધુ પડતી કૅલૅરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. નાણાકીય જીવન માં આજે ખુશ હાલી રહેશે.
શુભ અંક ૮

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર
તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા-પિતા સામે રહસ્યોદ્ઘાટન માટે સારો સમય. તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે.
શુભ અંક ૯

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

 

Related posts

શ્રાવણ: કુંવારી છોકરીઓએ ભૂલથી પણ આ કામ ના કરવા જોઇએ.

elnews

જાણો રક્ષાબંધન ની શરૂઆત ક્યારથી થઈ.

elnews

5 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

Leave a Comment

error: Content is protected !!