16.4 C
Gujarat
December 22, 2024
EL News

24 July 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર..

Share
Daily Horoscope:
આજનું પંચાંગ

 

તારીખ ૨૪/૦૭/૨૦૨૨ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪

ખ્રિસ્તી સંવત ૨૦૨૨

તિથી અષાઢ વદ એકાદશી ૧૩:૪૫ સુધી બારશ

નક્ષત્ર-રોહિણી ૨૨:૦૩ સુધી પછી મૃગશીર્ષ

યોગ- વૃદ્ધિ ૧૪:૦૨ સુધી પછી ધ્રુવ

કરણ- બાલવ

સૂર્યોદય- ૦૬:૦૭

સૂર્યાસ્ત ૧૯:૨૫

ચંદ્ર રાશિ- વૃષભ

રાશિ અક્ષર- (બ વ ઉ )

સુર્ય રાશિ- કર્ક

દિશા શૂળ- પશ્વિમ

રાહુકાળ- ૧૭:૪૬ થી ૧૯:૨૬

અભિજિત મુહૂર્ત- ૧૨:૧૯ થી ૧૩:૧૫

( દ્વિ પુષ્કર યોગ, કામીકા એકાદશી,રોહિણી વ્રત )

 

દિવસ ના ચોઘડિયા ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત, કાળ,શુભ,રોગ,ઉદ્વેગ

 

રાત્રી ના ચોઘડિયા શુભ,અમૃત, ચલ,રોગ, કાળ,લાભ,ઉદ્વેગ,શુભ

 

આજનું રાશિ ફળ

 

રાશિ મેષ – અ લ ઈ અક્ષર

દિવસ ની શરૂઆત માં આર્થિક નુકસાની થાય. મિત્રો તરફ થી લાભ મળે.

શુભ અંક ૮

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર

પરિવાર સાથે સમય કાઢો પરિવાર થી લાભ થાય. પ્રમોશન ના લાભ મળે.

શુભ અંક ૧

 રાશિ મિથુન – ક છ ઘ અક્ષર 

ખર્ચા વધારે થાય.ભાગીદારી માં નુકસાની થાય.

શુભ અંક ૩

રાશિ કર્ક – ડ હ અક્ષર

જૂના કામો ઉકેલાય.ધન ના લાભ મળે.પરિવાર કરતા એકાંત માં રહેવાનું પસંદ કરે.

શુભ અંક ૯

રાશિ સિંહ – મ ટ અક્ષર

તમારી યોજનાઓ માં મહેનત તમે કરો જશ બીજો લઈ જય.બોલવા માં કાળજી રાખવી.

શુભ અંક ૩

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર

આવક કરતાં જાવક બહુજ વધે. પ્રેમ સબંધો માં ઝઘડા થાય.

શુભ અંક ૭

રાશિ તુલા – ર ત અક્ષર

નિર્ણય લેવા માં ખામી વર્તાય. નોકરી ધંધા મા લાભ મળે.

શુભ અંક ૩

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર 

જીવનસાથી ની ખરાબ તબિયત ના લીધે ધન નો વ્યય થાય.ભાગીદારી નો ધંધો ના કરવો.

શુભ અંક ૩

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર

આજે ગુસ્સો વધારે રહે. પરિવાર માં ખર્ચા વધારે થાય. વિશ્વાસુ માણસ દગો દે.

શુભ અંક ૮

મકર રાશિ – ખ જ અક્ષર

માનસિક શાંતિ ના મળે.આજે કંઈ નવો પ્રોજેક્ટ હાથ માં આવે.

શુભ અંક ૬

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર 

પિતા તરફ થી લાભ મળે. મોજ શોખ માં ખર્ચ વધે.

શુભ અંક ૨

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર

પતિ પત્ની વચ્ચે જૂની વાત ને લઇ ઝઘડા થાય. મોસાળ પક્ષ થી પૈસા નાં લાભ થાય.

શુભ અંક ૪

 

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

Related posts

જુલાઈના આ દિવસોમાં 4 રાશિઓ માટે નહીં રહે પૈસાની કમી, મિથુન રાશિમાં શુક્ર અને બુધ, બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ.

elnews

સતત ચાર વર્લ્ડ રેકોર્ડ સર્જીને ટ્વિંકલે યોગ જગતમાં ડંકો વગાડ્યો

elnews

30 July 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

Leave a Comment

error: Content is protected !!