અદાણી ફાઉન્ડેશન,દહેજ દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી વાગરા તાલુકાની સરકારી શાળાના અઢી હજાર બાળક જોડાયા
EL News દહેજ, ભરૂચ : દરવર્ષે 23મી એપ્રિલનો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વાંચનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાતા...