15.8 C
Gujarat
February 6, 2025
EL News

Month : January 2023

Health tips

ગુજરાતમાં ઠંડીમાં 15 દિવસમાં હાર્ટ અટેકના કેસો

elnews
Health, EL News: ગુજરાતમાં માત્ર 15 દિવસમાં હાર્ટ અટેકના  2,346 કેસો નોંધાય છે. આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે. કેમ કે, આ આંકડો શિયાળાના લીધે...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

દિવ્યાંગ વ્યક્તિએ લીધો મેરેથોનમાં ભાગ

elnews
Vadodara, EL News: વડોદરામાં 19મી મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેકનું ધ્યાન એક દિવ્યાંગ યુવક તરફ આકર્ષિત થયું હતું. તુલસી રાઠોડ નામના દિવ્યાંગ યુવકે...
કચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોરાજકોટરાજકોટ

વ્યાજના દૂષણને દુર કરવા રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ

elnews
Rajkot, EL News: રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષ...
કારકિર્દીબીજીનેસ આઈડિયા

ગૌતમ અદાણી ખરીદી શકે છે દેશની આ મોટી કંપની

elnews
Business, EL News: Gautam Adani: પાવર ટ્રેડિંગ કંપની PTC ઈન્ડિયા લિમિટેડ (PTC India Ltd) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે ભારત સરકાર હેઠળની...
કારકિર્દીબીજીનેસ આઈડિયા

ફિટનેસના આ મંત્રથી થશે બમ્પર કમાણી

elnews
Business, EL News: Business Idea: આજકાલ લોકોની લાઇફ સ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો છે. જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ વધી રહી છે. આ રોગોનો સામનો કરવા...
કારકિર્દીબીજીનેસ આઈડિયા

પાકિસ્તાનની તિજોરી તળિયા-ઝાટક, જલ્દી જ ફૂંકાશે દેવાળું!

elnews
Business, EL News: પાકિસ્તાન પોતાના પતન તરફ આગળ વધુ રહ્યું છે અને ગમે ત્યારે નાદાર જાહેર થઈ શકે એમ છે. ત્યારે હવે પાકિસ્તાન માટે વધુ...
Health tips

સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે નિન્જા ટેકનિક

elnews
Health tips, EL News: Joint Pain: સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે નિન્જા ટેકનિક, આ વસ્તુઓની મદદથી તમને રાહત મળશે ઉંમર વધવાની સાથે આપણાં હાડકાં નબળાં...
Food recipes

હેલ્થી ટેસ્ટી અને સોફ્ટ મિક્સ વેજીટેબલ મુઠીયાની રેસીપી

elnews
Food Recipes, EL News: મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ...
કચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોરાજકોટરાજકોટ

કાઠીયાવાડી સ્ટાઈલમાં કરાયું ટીમ ઈન્ડિયા નું ભવ્ય સ્વાગત

elnews
Rajkot, EL News: જેમનું કાઠીયાવાડી સ્ટાઈલમાં સ્વાગત કરાયું હતું. એક પછી એક ખેલાડીઓના આદર સત્કાર ફૂલહાર પહેરાવીની પરંપરાગત મ્યુઝીક સાથે કરવામાં આવ્યું હતું. બન્ને ટીમો...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત

elnews
Ahmedabad, EL News: અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષીય વિદ્યાર્થીનું સ્કૂલે જતી વખતે એક્ટિવા સ્લીપ થઈ જતા મોત...
error: Content is protected !!