24.9 C
Gujarat
December 23, 2024
EL News

Month : January 2023

ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

દીનુમામાએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું!

elnews
Vadodara, EL News: બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશભાઈ પટેલ (દિનુમામા) એ રાજીનામું આપ્યું છે. માહિતી મુજબ તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરને પોતાનું રાજીનામું મોકલી દીધું છે....
ઉત્તર ગુજરાતગાંધીનગરગાંધીનગરગુજરાતજિલ્લો

ગુજરાતના નવા DGP કોણ બનશે ?

elnews
Gandhinagar, EL News: જાન્યુઆરી મહિનાના અંતે વર્તમાન પોલીસ સ્ટેશન પ્રમુખ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. નવા પોલીસ વડા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર સંજય...
Health tips

ઓછું પાણી પીવાથી તમારી ઉંમર ઘટી શકે છે

elnews
Health tips, EL News: અભ્યાસમાં શું મળ્યું? આ અભ્યાસમાં સંશોધકોએ જાણવાનો પ્રયાસ કર્યો છે કે પીવાનું પાણી જીવનના સમયગાળાને કેવી રીતે અસર કરી શકે છે?...
Food recipes

ઢાબા સ્ટાઇલ પનીર મસાલા બનાવવાની રીત

elnews
Food Recipes, EL News: ઠંડીની સિઝનમાં પનીર મસાલાની સબ્ઝ ખાવાની મજા આવે છે. પનીર મસાલા અનેક લોકોને પસંદ આવે છે. પનીર મસાલા ઢાબા સ્ટાઇલમાં તમે...
ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

સૂરતમાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે

elnews
Surat, EL News: સૂરત શહેર અને જિલ્લામાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે       સૂરત શહેર અને જીલ્લામાં પતંગ ઉત્સવ (ઉતરાયણ) ઉત્તરાયણના માહોલ...
કારકિર્દીબીજીનેસ આઈડિયા

ગૌતમ અદાણીનું નામ જોડાતા જ રોકેટ બન્યા આ કંપનીના શેર

elnews
Business, EL News: PTC India Share Price : દેશની પાવર ટ્રેડિંગ કંપની પીટીસી ઈન્ડિયા લિમિટેડ (PTC India Ltd) છેલ્લા 1 વર્ષથી ભારે દબાણનો સામનો કરી...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસના વિપક્ષ નેતા બદલાશે

elnews
Ahmedabad, EL News: અમદાવાદ મનપાના વિપક્ષના નેતાને એક વર્ષ પૂર્ણ થયા બાદ ઉત્તરાયણ બાદ વિપક્ષ નેતા બદલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

આર્ષ પુરોહિતે પ્રખર વક્તા તરીકે રાજ્ય માં સ્થાન મેળવ્યું, ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવી એ કર્યાં સન્માનિત.

elnews
Vadodara: અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં ATAL DEBATE COMPETITION 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નાં યુવકે ગુજરાત રાજ્ય...
Health tips

Winter Healthy Drink: શિયાળામાં આદુનો ઉકાળો પીવો

elnews
Health tips , EL News: Winter Healthy Drink: શિયાળામાં આદુનો ઉકાળો પીવો, શરીરને મળશે આ અદ્ભુત ફાયદા આદુ એક એવો મસાલો છે જે ઘણી આયુર્વેદિક...
Food recipes

ઉતરાયણ પર બનાવો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી

elnews
Food Recipes, EL News:   ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતીના ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ,કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ,માવા વાળી, ગોળ...
error: Content is protected !!