અમદાવાદ જિલ્લામાં 2 દિવસમાં 12081 પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન
Ahmedabad : ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકાય તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી...