ટોચની 3 IT કંપનીઓએ આપી 50000 થી વધુ નોકરીઓ, 5 વર્ષમાં ઊભી થશે વધુ તક
દેશની ટોચની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપનીઓએ ચાવીરૂપ બજારોમાંથી સાતત્યપૂર્ણ સોદાઓને કારણે જૂન ક્વાર્ટરમાં 50,000 નોકરીઓનું સર્જન કર્યું છે. જોકે, કર્મચારીઓની નોકરીમાં ઝડપી ફેરફાર, માર્જિનનું દબાણ,...