Daily Horoscope:
આજનું પંચાંગ
તારીખ ૨૧/૦૭/૨૦૨૨ ગુરુવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ આઠમ ૦૮:૧૧ સુધી નોમ
નક્ષત્ર- અશ્વિની ૧૪:૧૭ સુધી ભરણી
યોગ- ધુતી ૧૨:૨૧ સુધી શૂળ
કરણ- કૌલવ
સૂર્યોદય- ૦૬:૦૬ સૂર્યાસ્ત ૧૯:૨૬
ચંદ્ર રાશિ- મેષ
રાશિ અક્ષર- મેષ (અ લ ઈ )
સુર્ય રાશિ- કર્ક
દિશા શૂળ- દક્ષિણ
રાહુકાળ- ૧૪:૨૬ થી ૧૬:૦૪
અભિજિત મુહૂર્ત- ૧૨:૧૯ થી ૧૩:૧૩
દિવસ ના ચોઘડિયા શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રી ના ચોઘડિયા
અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
આજનું રાશિ ફળ
રાશિ મેષ – અ લ ઈ અક્ષર
માતા ના સ્વાસ્થ્ય માં સુધારો થશે કાયૅક્ષેત્ર માં બદલાવ આવી શકે.
શુભ અંક ૬
રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર
વેપાર માં મુશ્કેલીઓ આવી શકે મન અશાંત રહે.
શુભ અંક ૯
રાશિ મિથુન – ક છ ઘ અક્ષર
નોકરી માં વિદેશ પ્રવાસની તક મળી શકે છે. યાત્રા લાભદાયી રહે.
શુભ અંક ૨
રાશિ કર્ક – ડ હ અક્ષર
વાહન મેન્ટેનન્શ નો ખર્ચ વધશે.તમારી લાગણીઓ ને નિયંત્રણ માં રાખો.
શુભ અંક ૪
રાશિ સિંહ – મ ટ અક્ષર
વધારે ખર્ચ થી પરેશાન રહેશો પરિવાર મા ધાર્મિક કાર્યો થઈ શકે.
શુભ અંક ૫
રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર
વેપારના કામમાં રસ રહેશે.કામ વધુ થશે.નફા માં વધારો થશે.
શુભ અંક ૪
રાશિ તુલા – ર ત અક્ષર
તમે આત્મવિશ્વાસ થી ભરપૂર રહેશો. મન પ્રસન્ન રહે.
શુભ અંક ૭
રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર
આવક માં વધારો થશે તમને સારા સમાચાર મળે. આત્મસંયમ રાખો.
શુભ અંક ૭
રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર
વૈવાહિક શુખ માં વધારો થશે. વાણી માં નરમાઈ રહેશે.
શુભ અંક ૨
મકર રાશિ – ખ જ અક્ષર
સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો.સ્વભાવ માં ચીડિયા પણું રહેશે.
શુભ અંક ૯
કુંભ રાશિ – ગ શ ષ અક્ષર
મનમાં નિરાશા અને અસંતોષ રહી શકે છે.નકારાત્મક વિચારો થી દુર રહો.
શુભ અંક ૭
મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર
શૈક્ષણિક કાર્યો માં રસ રહે તમને કોઈ મિત્ર ની મદદ મળે
શુભ અંક ૮
શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News
Download App El News: https://play.google.com/store/apps/details?id=com.elnews