Daily horoscope & Panchang:
આજનું રાશિ ફળ
મેષ રાશિ અ લ ઈ અક્ષર
આજે મનોરંજન મોજ શોખ પાછળ વધારે ખર્ચા થાય.
વૃષભ રાશિ બ વ ઉ અક્ષર
સ્વાસ્થ્ય બગડે અને કુટુંબ માંથી નુકશાની આવે.
મિથુન રાશિ ક છ ઘ અક્ષર
તમે તમારા મિત્રો ની મદદ થી દુશ્મનો ને હરાવી શકશો.
કર્ક રાશિ ડ હ અક્ષર
તમારું સરકારી કામ કોઈ પણ અવરોધ વગર પૂર્ણ થાય.
સિંહ રાશિ મ ટ અક્ષર
આજે તમારા હાથે થી ધાર્મિક કાર્ય થાય દાન કરો.
કન્યા રાશિ પ ઠ ણ અક્ષર
અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવે.
તુલા રાશિ ર ત અક્ષર
આજે કામ નો બોજો વધારે રહે વ્યસ્તતા છતાં સ્વસ્થ્ય સારું રહે.
વૃશ્ચિક રાશિ ન ય અક્ષર
પૈસા ઇન્વેશ્ટ કરતા સલાહ લેવી સલાહ લઈ આગળ વધવું.
ધન રાશિ ભ ધ ફ ઢ અક્ષર
પરિવાર ના સબંધો માં કોઈ સારા સમાચાર મળે.
મકર રાશિ ખ જ અક્ષર
ધર્મ સબંધિત કર્ય તથા કુટુંબ મા ખર્ચ વધારે થાય.
કુંભ રાશિ ગ શ ષ અક્ષર
મગજ ઠંડુ રાખવું કામ નાં સમયે બહુ વાદ વિવાદ માં ઉતરવું નહિ.
મીન રાશિ દ ચ ઝ થ અક્ષર
કોઈ નોકરી અને ધંધા ના સારા સમાચાર મળે.
આજનું પંચાંગ
તારીખ ૨૦/૦૭/૨૦૨૨ બુધવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ સાતમ૦૭:૩૫ સુધી આઠમ
નક્ષત્ર રેવતી ૧૨:૫૦ સુધી અશ્વિની
યોગ સુકર્મા ૧૨:૪૩ સુધી દ્યુતી
કરણ બવ
સૂર્યોદય ૦૬:૦૫ સૂર્યાસ્ત ૧૯:૨૭
ચંદ્ર રાશિ મીન ૧૨:૫૦ મેષ
રાશિ અક્ષર મીન ( દ ચ ઝ થ)
મેષ ( અ લ ઈ )
સુર્ય રાશિ કર્ક
દિશા શૂળ ઉત્તર
રાહુકાળ ૧૨:૪૬ થી ૧૪:૨૬
અભિજિત મુહૂર્ત ૧૨:૧૯ થી ૧૩:૧૩
દિવસ ના ચોઘડિયા
લાભ,અમૃત, કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ,લાભ
રાત્રી ના ચોઘડિયા
ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ,રોગ, કાળ,લાભ,ઉદ્વેગ
શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News