Daily Panchang:
તારીખ ૧૮/૦૭/૨૦૨૨ સોમવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ પાંચમ ૦૮:૫૪ સુધી છઠ્ઠ
નક્ષત્ર પૂર્વભદ્રપદા ૧૨:૨૫ સુધી ઉત્તરા ભાદ્રપદા
યોગ શોભન ૧૫:૨૬ સુધી અતિઘંડ
કરણ તૈતિલ
સૂર્યોદય ૦૬:૦૪ સૂર્યાસ્ત ૧૯:૨૭
ચંદ્ર રાશિ કુંભ ૦૬:૩૪ પછી મીન
રાશિ અક્ષર કુંભ (ગ શ ષ ) મીન ( દ ચ ઝ થ)
સુર્ય રાશિ કર્ક
દિશા શૂળ પૂર્વ
રાહુકાળ ૦૭:૪૭ થી ૦૯:૨૮
અભિજિત મુહૂર્ત ૧૨:૧૯ થી ૧૩:૧૩
દિવસ ના ચોઘડિયા
અમૃત, કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત
રાત્રી ના ચોઘડિયા
ચલ,રોગ,કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ
શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News