આજનું પંચાંગ :
તારીખ ૧૬/૭/૨૦૨૨ શનિવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ ત્રીજ ૧૩:૨૭ સુધી ચોથ
નક્ષત્ર ધનિષ્ઠા ૧૫:૧૦ સુધી શતભિષા
યોગ આયુષ્માન ૨૦:૫૦ સુધી સૌભાગ્ય
કરણ વિષ્ટિ
સૂર્યોદય ૦૬:૦૩ સૂર્યાસ્ત ૧૯:૨૮
ચંદ્ર રાશિ કુંભ
રાશિ અક્ષર કુંભ (ગ શ ષ )
સુર્ય રાશિ મિથુન
દિશા શૂળ પૂર્વ
રાહુકાળ ૦૯:૨૫ થી ૧૧:૦૫
અભિજિત મુહૂર્ત ૧૨:૧૯ થી ૧૩:૧૨
દિવસ ના ચોઘડિયા કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત, કાળ
રાત્રી ના ચોઘડિયા લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ,રોગ, કાળ,લાભ
સંકષ્ટ ચતુર્થી જયા પાર્વતી વ્રત સમાપ્ત
ચંદ્ર દર્શન ૨૨:૦૧
:શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય