અદાણી જુથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાને પ્રોત્સાહક પીઠબળ આપશે
The Eloquent, Shivam Vipul Purohit: વિવિધ રમતગમતોમાં ઉભરતી ભારતીય પ્રતિભાવંત ખેલાડીઓને સર્વાંગી મદદરુપ થવાના અદાણી જૂથના સંકલ્પબધ્ધ અભિગમને અનુરુપ ભારતની સૌથી તેજસ્વી ચેસ પ્રતિભાઓ પૈકીની