EL News

Author : elnews

Avatar photo
1925 Posts - 1 Comments
પંચાંગવૈદિક સંસ્કૃતિ

તારીખ ૧૯/૦૭/૨૦૨૨ મંગળવાર રાશીફળ અને પંચાંગ….

elnews
Daily Horoscope: તારીખ ૧૯/૦૭/૨૦૨૨ મંગળવાર આજથી વાંચકો ની માંગ ને ધ્યાને લઇને પંચાંગ સહીત ટૂંંકમાં રાશીફળ પણ El News પર આપણા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી જિગ્નેશ ઉપાધ્યાય...
જીવનશૈલીઅન્યવિશેષતા

તમને પણ ડાબી બાજુ માથું દુખે છે? તો ખતરનાક સાબિત થઇ શકે છે …

elnews
Healthtips:  દુનિયાભરમાં લગભગ 50 ટકા લોકોને માથાના દુખાવાનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક માથામાં થતા દુખાવા સામાન્ય હોય છે જ્યારે કેટલાક દુખાવા એવા હોય...
દેશ વિદેશતાજા સમાચાર

જ્ઞાનવાપીમાં મળેલા ‘શિવલિંગ’ માટે SC માં વધુ એક અરજી…

elnews
દેશ વિદેશ:  સર્વોચ્ચ અદાલતમાં નવી અરજી દાખલ કરવામાં આવી સર્વોચ્ચ અદાલતમાં નવી અરજી દાખલ કરવામાં આવી અને કરાઈ કાર્બન ડેટિંગની માંગ. અરજીમાં માંગ કરવામાં આવી...
પંચમહાલગુજરાતજીવનશૈલીપંચમહાલમધ્ય ગુજરાત

રોપાઓ ને “વૈજ્ઞાનિક ટચ” છે તેથી હું અહીં આવવાનું પસંદ કરું છું…

elnews
વેજલપુર, પંચમહાલ:  શિવજી ની પ્રીય બીલી નાં વ્રૃક્ષો ની ઉત્તમ પ્રજાતી “ગોમાયસી” પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે. ચોમાસાનો વરસાદ થતાં...
પંચમહાલગુજરાતપંચમહાલમધ્ય ગુજરાત

જન્મ દિવસની અનોખી ઉજવણી : ગોધરા

elnews
ગોધરા, પંચમહાલ:   ગોધરાના રેલ્વે હોસ્પિટલ ખાતે વેસ્ટર્ન રેલ્વે તેમજ રોટરી કલબ અને હિતાંશી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
જીવનશૈલીગુજરાતપંચાંગવૈદિક સંસ્કૃતિ

૧૮ જુલાઈ સોમવાર નું પંચાંગ…

elnews
Daily Panchang:  તારીખ ૧૮/૦૭/૨૦૨૨ સોમવાર વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪ ખ્રિસ્તી સંવત ૨૦૨૨  તિથી અષાઢ વદ પાંચમ ૦૮:૫૪ સુધી છઠ્ઠ  નક્ષત્ર પૂર્વભદ્રપદા ૧૨:૨૫ સુધી...
પંચાંગજીવનશૈલી

17 જૂલાઈ ૨૦૨૨, રવિવાર પંચાંગ , શુભાશુભ ઘડી …

elnews
Daily panchang: તારીખ ૧૭/૦૭/૨૦૨૨ રવિવાર વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪ ખ્રિસ્તી સંવત ૨૦૨૨ તિથી અષાઢ વદ ચોથ ૧૦:૪૯ સુધી પાંચમ નક્ષત્ર શતભિષા ૧૩:૨૫ સુધી...
રમત ગમતઅમદાવાદઅમદાવાદગુજરાતશિક્ષણ

ફુટબોલ સિલેક્શન ટ્રાયલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ખેલાડીઓ તૈયાર થઈ જાઓ…

elnews
રમત- ગમત: રમત વિરો માટે ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. દેશ માં રમત ને તથા રમતવીરો ને પ્રોત્સાહન મળે એ...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

આનંદ મેળો, ગોધરા: તું કોંગ્રેસમાં છું તું ભાજપમાં આવી જા…

elnews
ગોધરા, પંચમહાલ: મેળો શરૂ થયાના કેટલાક દિવસો બાદ મેળાની પરમિશન? હાલ ગૌરીવ્રત,ગોકુળ આઠમના તહેવારોને લઈને શહેરીજનો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોના મનોરંજન માટે ગોધરા ખાતે...
મહેસાણાઉત્તર ગુજરાતગુજરાત

મહેસાણા: તંત્ર કોઈ એક્શન લેશે કે કર્મચારીઓ ને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા મજબુર કરશે…

elnews
અજિતસિંહ જાડેજા, મહેસાણા:  ગતરોજ મહેસાણા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત તાલુકા ની ADM મહેકમની કાયમી જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓએ ડી.ડી.ઓ. તથા પ્રમુખ જિલ્લા પંચાયત,મહેસાણા...
error: Content is protected !!