PM Kisan Yoaja Big Update:
દેશના 12 કરોડથી વધુ ખેડૂતોને અસર કરતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) માં સરકારે મોટો ફેરફાર કર્યો છે. સરકારે આ ફેરફાર 13 મા હપ્તા પહેલા કર્યો છે. ચાલો આપને જણાવીએ કે શું બદલાવ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
દેશના 12 કરોડથી વધુ ખેડૂતોને અસર કરતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) માં સરકારે મોટો ફેરફાર કર્યો છે. સરકારે આ ફેરફાર 13મા હપ્તા પહેલા કર્યો છે.
કેવી રીતે જોઈ શકો છો સ્ટેટસ ?
દેશના 12 કરોડથી વધુ ખેડૂતોને અસર કરતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) માં સરકારે મોટો ફેરફાર કર્યો છે. સરકારે આ ફેરફાર 13 મા હપ્તા પહેલા કર્યો છે.
આ પણ વાંચો… રાજકોટના સોની પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો
ક્યા ફેરફાર થયા
આપને જણાવી દઈએ કે પહેલા એવો નિયમ હતો કે ખેડૂતો પોતાનો આધાર અથવા મોબાઈલ નંબર નાખીને સ્ટેટસ ચેક કરી શકતા હતા. તેના પછી આ નિયમ આવ્યો કે ખેડૂતો મોબાઈલ નંબરથી નહીં પરંતુ આધાર નંબરથી સ્ટેટસ જોઈ શકે છે. હવે નવા નિયમ હેઠળ ખેડૂતો આધાર નંબરથી નહીં પરંતુ માત્ર મોબાઈલ નંબરથી સ્ટેટસ જોઈ શકશે.
શું છે સ્કીમ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોના એકાઉન્ટમાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તા જારી કરવામાં આવે છે. આ રૂપિયા સરકાર દ્વારા સીધા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે 12 હપ્તાના રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
કૃષિ મંત્રાલયે આપી જાણકારી
કૃષિ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે પીએમ કિસાન (PM Kisan Samman Nidhi Scheme) હેઠળ કોઈપણ હપ્તાના સમયગાળા માટે જાહેર કરાયેલા લાભાર્થીઓની સંખ્યા હવે 10 કરોડ ખેડૂતોને પાર કરી ગઈ છે. શરૂઆતમાં આ સંખ્યા 3.16 કરોડ હતી.