EL News

સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં પગની પાની ના દુખાવાની સમસ્યા માટે માહિતી

Share
Health Tips :
સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં પગની પાની ના દુખાવાની સમસ્યા આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ખાસ કરીને પગની પાની નો દુખાવો જે વ્યક્તિઓના વજનમાં વધારો હોય તેમને અને સ્ત્રીઓમાં વધુ જોવા મળ્યો છે.
PANCHI Beauty Studio
Advertisement
મોટેભાગે સવાર થી સાંજ સુધી ગૃહિણીઓનો સમય રસોઈ ને ઘરના કામકાજમાં જાય છે આ દરમિયાન વધુ પડતું એક જ જગ્યા પર ઊભા રહેવાથી પગની હિલ અને તેના ફરતે દુખાવાની સમસ્યાઓ થતી હોય છે. વધુ પડતા ઉભા રહેવાવાળી નોકરી કરતા વ્યક્તિઓમાં પણ આ દુખાવો ઘર કરી ગયો છે. જેમાં મુખ્યત્વે યોગ્ય પગરખાં ન પહેરવાના કારણે, વિટામિનની ઉણપ,હાડકાનું તુટવું જેવા કારણો પણ હોય શકે છે.

આ પણ વાંચો… ટામેટાનું ખાટું-મીઠું અથાણું બનાવવાની રેસિપી

જેના છુટકારા માટે અમુક પગની સામાન્ય કસરતો, તેમજ હૂંફાળા પાણીમાં મેથી નો પાવડર ને હળદર નાખીને પીવાથી, ગરમ પાણીમાં કપુર કે સિંધવ મીઠું નાખી વીસ મિનિટ સુધી પગ ડબોળીને બેસવાથી, લવીંગના તેલની દુખાવા ઉપર હળવા હાથે માલિશ કરવાથી આ દુખાવામાં રાહત મળે છે. ફિઝિયોથેરાપીસ્ટ ની સલાહ સૂચનો અનુસાર એક્સરસાઇઝ અને સિલિકોન પેડ કે મોજાનો પણ ઉપયોગ હિતાવહ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સારા સ્વાસ્થ્ય માટે લઈ રહ્યા છો સપ્લિમેન્ટ્સ?

elnews

બટાટા દૂર કરશે ડાર્ક સર્કલની સમસ્યા, બસ આ રીતે ઉપયોગ કરો

elnews

હેલ્થ ટીપ્સ: જામુનના બીજમાં છે જબરદસ્ત ઔષધીય ગુણ

elnews

Leave a Comment

error: Content is protected !!