22.2 C
Gujarat
November 22, 2024
EL News

ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબરે ડિફેન્સ એક્સ્પો યોજાશે

Share
Gandhinagar :
18 થી 22 દરમિયાન યોજાનાર સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોની તૈયારીઓની સમીક્ષા કરવા શુક્રવારે ડિફેન્સ પ્રોડક્શન વિભાગના સંયુક્ત સચિવ સંજય જાજુ ગાંધીનગરમાં હાજર રહ્યા હતા. મહાત્મા મંદિર પરિષદમાં યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય, કેન્દ્રીય ગૃહ વિભાગ, HAL, DRDO વગેરેના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો.
Measurline Architects
Click Advertisement To Visit
ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ સૂર્ય કિરણનું વિમાન ખાસ કરીને રિવરફ્રન્ટ પર યોજાનાર એર શોમાં ભાગ લેશે. આ નાના લાલ રંગના 6 અથવા 9 ફૂટના એરોપ્લેન વિવિધ સ્ટંટ કરશે. ટીમ 13મીથી અમદાવાદમાં પ્રેક્ટિસ શરૂ કરશે. કાર્યક્રમ માટે સંરક્ષણ સાથે મળીને રાજ્ય દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.સાબરમતીમાં એર શોની સાથે હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો… મોદી દ્વારા દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ

રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ સંરક્ષણ સાધનોનું પ્રદર્શન અને પશ્ચિમ બાજુએ VVIP બેઠક વ્યવસ્થા હશે.ડિફેન્સ એક્સ્પોમાં વીઆઈપી મહેમાનોને આવકારવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ પર ખાસ લાઉન્જ બનાવવામાં આવશે. સંજય જાજુ ગુજરાતના અધિક મુખ્ય સચિવ રાજ કુમારને મળ્યા હતા અને કાર્યક્રમ માટે સંરક્ષણ સાથે મળીને રાજ્ય દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: ડિંડોલીમાં લગ્નના એક મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,

elnews

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળનાં ૭૫ વર્ષ પૂર્ણ

elnews

સુરત: પલસાણા નેશનલ હાઇવનો હૈયું કંપાવે એવો વીડિયો

elnews

1 comment

આલૂ ગોભી ટિક્કી બનાવવા માટેની રેસીપી. - EL News October 8, 2022 at 5:09 pm

[…] આ પણ વાંચો… ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબરે ડિફેન્સ એક… […]

Reply

Leave a Comment

error: Content is protected !!